આલેખનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $3x + 4y = 6$ અને $3x + 4y = 19$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) સમીકરણ $3x + 4y = 6$ માટે:
$4y = 6 - 3x$
$y = \frac{6 - 3x}{4}$
જો $x = -2$,તો $y = \frac{6 - 3(-2)}{4} = \frac{12}{4} = 3$.
જો $x = 2$,તો $y = \frac{6 - 3(2)}{4} = \frac{0}{4} = 0$.
$x$$-2$$2$
$y$$3$$0$

બિંદુઓ $(-2, 3)$ અને $(2, 0)$ ને આલેખપત્ર પર દર્શાવીને રેખા દોરો.
સમીકરણ $3x + 4y = 19$ માટે:
$4y = 19 - 3x$
$y = \frac{19 - 3x}{4}$
જો $x = 5$,તો $y = \frac{19 - 3(5)}{4} = \frac{4}{4} = 1$.
જો $x = 1$,તો $y = \frac{19 - 3(1)}{4} = \frac{16}{4} = 4$.
$x$$5$$1$
$y$$1$$4$

બિંદુઓ $(5, 1)$ અને $(1, 4)$ ને આલેખપત્ર પર દર્શાવીને રેખા દોરો.
આ બંને રેખાઓ સમાંતર છે અને એકબીજાને છેદતી નથી,તેથી આ સમીકરણોની જોડીનો કોઈ ઉકેલ નથી. ઉકેલ ગણ $\varnothing$ છે.

Explore More

Similar Questions

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે. અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં $45$ જેટલી વધારે છે. તો મૂળ સંખ્યા શોધો.

Difficult
View Solution

ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,$m \angle A = 2x + 4$,$m \angle B = y + 3$,$m \angle C = 2y + 10$ અને $m \angle D = 4x - 5$ છે. તો ચારેય ખૂણાઓના માપ શોધો.

Difficult
View Solution

સમીકરણોની જોડી $y+x=2$ અને $y-x=4$ નો ઉકેલ $(x, y)=\ldots \ldots \ldots . . .$ છે.

સમીકરણોની જોડી $2x + 3y = 4$ અને $6x + 9y = 17$ નો ઉકેલ ગણ ............ છે.

આલેખનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણોની જોડ ઉકેલો: $x+y=5$ અને $3x+3y=15$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo